તમને પીયત સાથે બેકટેરિયા આપવામાં તકલીફ થાય છે મજા નથી આવતી તો જીરું અથવા તો કાબુલી ચણામાં બીજા પીયતમાં ખાસ આ બે બેકટેરિયા ને એડવાન્સ માં આપવાથી સુકારા માં ઘણો ફાયદો થશે અને આજ બેકટેરિયા ને પાણી સાથે પણ આપી શકાય. બે પદ્ધતિ છે તેમાંની આ એક પદ્ધતિ કિરીટભાઈ એ વધારે અનુકૂળ આવી.
વિષ મુક્ત ખેતી અને વિષ મુક્ત અભિયાન