સોઈલ ટેકનિશ્યન
જમીન જન્ય રોગો માટે
જમીન જન્ય તમામ પ્રકારના રોગ માટે ઉપયોગી મૂંડા, ઉધય, કૃમિ, મૂળખાય, ખપેડી, વાયરવર્ગ, નેમીટોડસ્ અન્ય પ્રકારની ઇયળ, ઈંડા, લારવા પ્યુપલસ, અપ્સ તેમજ તમામ પ્રકારની હાનિકારક ફુગ પર નિયંત્રણ કરવાનું કામ કરે છે તેમજ જમીન જન્ય રોગથી જમીનનું રક્ષણ કરે છે.
વાપરવાનું પ્રમાણ: ૧ લીટર, ર એકર.
NET WEIGHT : 1 ltr.
MRP. : ₹ 900/-
પ્રોડક્ટ લિસ્ટ