સોઈલ ટેકનિશ્યન પ્લસ
જમીન જન્ય રોગો માટે
સોઈલ ટેકનીશ્યન પ્લસ નેનો ટેકનોલોજીથી બનાવેલ એક ઉચ્ચ કવોલીટીનું મિશ્રણ છે. જે જમીન જન્ય રોગો થી છોડને રક્ષણ આપે છે. જમીનમા ફુગનું પ્રમાણ નિયંત્રણ કરવાનું કામ કરે છે. તેમજ જમીનમાં એન્ટીબાયોટીક પુરાપાડી છોડને નીરોગી રાખવાનું કામ કરે છે તેથી છોડની રોગ પ્રતિકારક શકિત વધારે છે. તેમજ છોડ દરેક વાતાવરણની અંદર અનુકુળ રહે છે.
વાપરવાનું પ્રમાણ: ૨૫૦ ગ્રામ, ૧ એકર.
NET WEIGHT : 250 gm.
MRP. : ₹ 1200/-
પ્રોડક્ટ લિસ્ટ