સોઈલ પાવર
પિયત માટે પ્રવાહી ખાતર
સોઇલ પાવર ફરમેન્ટેશન પર આધારીત સુક્ષ્મ જીવાણુંઓથી બનાવેલી પ્રોડકટ છે આમા ઉપસ્થિત સુક્ષ્મ જીવાણું અસંખ્ય બેકટેરીયાઓનું નિર્માણ કરે છે જે આ માટીમાં ઉપસ્થિત વિવિઘ મેક્રો અને માઇક્રો તથા આવશ્યક મીનરલ મેળવવામાં મદદ કરે છે આ સોઇલ પાવર વનસ્પતિની વૃધ્ધિ અને વિકાસ કરે છે જમીનની ફળદ્રુપતા વધારે છે જમીનના ભૌતિક, જૈવિક અને રાસાયણીક ગુણોને વધુ સારા બનાવે છે જમીનના ઘટતા તત્વોની પુરતી કરે છે તેમજ જમીનનું રક્ષણ કરે છે.
વાપરવાનું પ્રમાણ: ૧ લીટર, ર એકર.
NET WEIGHT : 1 ltr.
MRP. : ₹ 650/-
પ્રોડક્ટ લિસ્ટ