પ્રોટેક્ટર
નીમ ઓઈલ
જયારે છોડ પર છંટકાવ કરવામાં આવે ત્યારે પ્રોટેક્ટરમાં રહેલા એકટ્રેકટ કુદા, ઈંડા, અને સુક્ષ્મ જીવાતોથી રક્ષણ કરે છે છોડ પર આવનારા તમામ પ્રકાર નસ હાનીકારક જીવાતો સામે છોડને રક્ષણ આપે છે તેમજ છોડ પર સંરચનાત્મક પડ બનાવી હાનીકારક સુક્ષ્મ જીવાણુંઓના આક્રમણથી સુરક્ષા આપે છે તેમજ છોડને નીરોગી રાખવાનું કામ કરે છે તમામ પાક માટે ઉપયોગી.
વાપરવાનું પ્રમાણ: ૨૦ મીલી., ૧૫ લીટર પાણી.
NET WEIGHT : 500 ml.
MRP. : ₹ 600/-
પ્રોડક્ટ લિસ્ટ