પાવર ગ્રોવ
પ્રવાહી ખાતર
પાવર ગ્રોવ સેન્દ્રીય તત્વોથી ભરપુર પુરક પ્રવાહી ખાતર છે. See more બનાવે છે તેમજ છોડનો સર્વાગીક વિકાસ કરે છે. ખાતરની ઉણપને પુરી પાડે છે. ફાલ, કુલને ખરતા અટકાવે છે. તેમજ ઉત્પાદન ક્ષમતા વધારે છે. વજન અને કવોલીટીમાં સુધારો કરે છે.
વાપરવાનું પ્રમાણ: ૫૦૦ ગ્રામ ૧ થી ૨ એકર.
NET WEIGHT : 1 ltr.
MRP. : ₹ 600/-
પ્રોડક્ટ લિસ્ટ