પ્લાન્ટ ફુડ
પીયત માટે ખાતર
પ્લાન્ટ ક્રુડ પ્લસ : વિટામીન, મીનરલ્સ, પોષક તત્વોથી ભરપુર વોટર સોલ્યુબલ પ્લાન્ટ ક્રુડ છે. જે જમીનના ઘટતા તત્વોની પુરતી કરે છે જેવા કે નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, માઈક્રોન્યુટ્રન્સ, કેલ્શીયમ, મેગ્નેશીયમ, પોટેશીયમ, સલ્ફર, ઝીંક, બોરોન, ઓર્ગેનીક કાર્બન જેવા તત્વોથી ભરપુર છે. પાકને જરૂરી ખોરાક આપી ફળની સાઈઝ, કવોલીટી, કલર, ચમક અને વજન વધારી ઉત્પાદન વધારવાનું કામ કરે છે. દરેક પાકમાં ઉપયોગી.
વાપરવાનું પ્રમાણ: ૫૦૦ ગ્રામ., ૧ થી ર એકર.
NET WEIGHT : 500 gm.
MRP. : ₹ 599/-
પ્રોડક્ટ લિસ્ટ