એન.પી.કે
પીયત માટે વાડી ખાતર
[N] નાઇટ્રોજન છોડનો ઝડપી વિકાસ કરે છે તેમજ ફુટ, કુણપ અને ગ્રીનરી વધારવામાં મદદ કરે છે સંપુર્ણ વિકાસમાં ઉપયોગી.
[P]ફોસ્ફરસ છોડની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે ફાલ અને ફળનું ખરવાનું ઓછુ કરી ફળ અને બીજની કવોલીટી સુધારે છે.
[K] પોટેશીયમ છોડતા તંતુ મુળની સંખ્યામાં વધારો કરે છે તથા મુળ જન્ય રોગોથી બચાવે છે ફળોની સાઇઝ, વજન, કવોલીટીમાં વધારો કરે છે. તેમજ છોડમાં પાણીનું સર્કયુલેશન વધારે છે.
વાપરવાનું પ્રમાણ: ૧ લીટર, ર એકર.
NET WEIGHT : 1 ltr.
MRP. : ₹ 500/-
પ્રોડક્ટ લિસ્ટ