કૃષિ અમૃત
પીયત માટે પ્રવાહી ખાતર
કૃષિ અમૃત એક પ્રવાહી ખાતર છે જે જમીનના મુખ્ય ઘટકોનું બંધારણ કરે છે તેમજ જમીનમાં ખાતરની ઉણપને પુરી પાડવાનું કામ કરે છે કૃષિ અમૃતમાં મીનરલ્સ, વિટામીન, કેલ્શીયમ, કાર્બન, પોટાશ જેવા વગેરે ભરપુર માત્રામાં હોવાથી છોડની તાકાત વધારવામાં મદદ કરે છે છોડની તાકાત વધવાથી ફાલ પણ વધારે બેસે છે ખરવાનું પ્રમાણ પણ ઓછું કરે છે તેથી ઉત્પાદન પણ સારૂ આવે છે અને રાસાયણિક ખાતર નો ખર્ચ ઓછો કરી જમીન સુધારવાનું કામ કરે છે
વાપરવાનું પ્રમાણ: ૧ લીટર, ર એકર.
NET WEIGHT : 500 ml.
MRP. : ₹ 400/-
પ્રોડક્ટ લિસ્ટ