ગ્રો પ્લસ
ગ્રોથ પ્રોમોટર
ગ્રો પ્લસ : છોડનો ઝડપી વૃધ્ધિ વિકાસ કરે છે. ફુટ, કુણપ અને ગ્રીનરી માં વધારો કરે છે. તેમજ છોડની નવી શાખાઓ વધારવામાં મદદ કરે છે તેમજ છોડનો સર્વાંગી ગ્રોથ કરી છોડને નીરોગી રાખવાનું કામ કરે છે તમામ પાકમાં ઉપયોગ.
વાપરવાનું પ્રમાણ: ૫ ગ્રામ., ૧૫ લીટર પાણી.
NET WEIGHT : 50 gm.
MRP. : ₹ 249/-
પ્રોડક્ટ લિસ્ટ