ફંગી સ્ટોપ
ફુગ માટે
ફુગ અને જાકળ સામે રક્ષણ આપી છોડની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે તેમજ વાતાવરણના તનાવથી છોડને રક્ષણ આણે છે પાક પર આવતો લીલી સુકારો, ચરમી, ખપેડી, જાંબલી છોડ, સફેદ ફુગ, કાળીફુગ તેમજ મુળ માં અથવા છોડ પર આવતી દરેક જાતની હાનિકારક ફુગ પર નિયંત્રણ કરવાનું કામ કરે છે.
વાપરવાનું પ્રમાણ: ૨૦ મીલી., ૧૫ લીટર પાણી.
NET WEIGHT : 500 ml.
MRP. : ₹ 600/-
પ્રોડક્ટ લિસ્ટ