ફ્લાવર્સ
ફાલવરીંગ માટે
ફાલની સાયકલને સક્રિય કરવામાં મદદ કરે છે કોઇ પણ પાકમાં ફાલ આવવાના સમયમાં ફાલની તાકાત વધારવામાં મદદ કરે છે અને ફાલનું ખરવાનું ઓછુ કરે છે તેથી ઉત્પાદનમાં વધારો થાય છે પાન અને ફુલને ખરતા અટકાવે છે છોડને જરૂરી પોષક તત્વો પુરા પાડે છે. તમામ પાક માટે ઉપયોગી.
વાપરવાનું પ્રમાણ: ૫ ગ્રામ., ૧૫ લીટર પાણી
NET WEIGHT : 50 gm.
MRP. : ₹ 350/-
પ્રોડક્ટ લિસ્ટ