ફાસ્ટર
ગ્રોથ પ્રોમોટર
છોડનો જડપી વૃધ્ધી-વિકાસ કરે છે. છોડને જરૂરી પોષક તત્વો પુરાપાડી ફુલ અને ફળની સંખ્યામાં વધારો કરે છે તેમજ તેને ખરતા અટકાવે છે. ઉત્પાદનમાં વધારો કરે છે સ્વાદ, કુદરતી મીઠાશ તેમજ કવોલીટીમાં સુધારો કરે છે. જમીનના ભૌતીક અને જૈવિક તત્વોને બળવાન બનાવે છે. રોગ પ્રતિકારક ક્ષમતામા વધારો કરે છે.
વાપરવાનું પ્રમાણ: ૧ થી ૨ કી.ગ્રા., ૧ એકર.
NET WEIGHT : 1 kg.
MRP. : ₹ 600/-
પ્રોડક્ટ લિસ્ટ