ઈલોરા
ઈયળ માટે
પાક ઉપર આવતી દરેક જાતની ઈયળો પર અસરકારક રીઝલ્ટ જેમ કે કપાસમાં આવતી ગુલાબી ઈચળ, રીંગણીની ડોકામરડ, મકાઇમાં આવતી ઇચળ, લીલી ઇયળ, કાબરી લસકરી, મોટી ઇયળ તથા અન્ય કોઇ પણ ઇયળ માટે ઉપયોગી તેમજ દરેક પાકમા વાપરી શકાય છે.
વાપરવાનું પ્રમાણ: ૨૦ મીલી., ૧૫ લીટર પાણી.
NET WEIGHT : 250 ml.
MRP. : ₹ 700/-
પ્રોડક્ટ લિસ્ટ