ક્રોપ ન્યુટ્રીશનલ
પીયત માટે પ્રવાહી ખાતર
ક્રોપ ન્યુટ્રીશનલ કે જે મીકસ માઇક્રો ન્યુટ્રન્સ નો સ્ત્રોત ધરાવે છે જે જમીનમાં રહેલા ન્યુટ્રીશનલના તત્વોને ઝડપથી ખોરાક રૂપે પુરા પાડવામાં મદદ કરે છે જેવા કે કેલ્શીયમ, મેગ્નેશીયમ, સલ્ફર, જીંક, બોરોન, કોપર જેવા વગેરે ન્યુટ્રીશનલ આપી છોડનો સર્વાંગી વિકાસ કરે છે તેમજ છોડમાં તેમજ જમીનમાં ન્યુટ્રીશનલ ઉણપ પૂરી પાડે છે તેમજ છોડની રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે.
વાપરવાનું પ્રમાણ: ૫૦૦ મીલી., ૧ થી ર એકર.
NET WEIGHT : 500 ml.
MRP. : ₹ 400/-
પ્રોડક્ટ લિસ્ટ