બાયો પાવર
સ્ટીકર
દરેક પ્રકારની દવાને પાણી સાથે સહેલાઇથી મીકસ કરે છે તેમજ દવાનો પાવર લાંબા સમય સુધી છોડ પર ટકાવી રાખે છે (સ્ટીકર જેવુ કામ કરે છે) છોડ પર દવાને ફેલાવવાનું કામ કરે છે વરસાદ અને તડકાથી રક્ષણ આપે છે.
વાપરવાનું પ્રમાણ: ૩ થી ૫ મીલી., ૧૫ લીટર પાણી.
NET WEIGHT : 250 ml.
MRP. : ₹ 300/-
પ્રોડક્ટ લિસ્ટ