ઓલ ક્રોપ પ્લસ
ગ્રોથ પ્રોમોટર
છોડનો ઝડપી વિકાસ કરે છે ફુટ અને કુણપ માં વધારો કરે છે માદા ફુલની સંખ્યામાં વધારો કરે છે તેથી ફાલ અને ફળ બેસવાની સંખ્યામાં પણ વધારો થાય છે પાન, ફુલ અને ફળ ને સમય પહેલા ખરતા અટકાવે છે તેમજ કલર ચમક અને ક્વોલીટીમાં વધારો કરી ઉત્પાદન વધારવાનું કામ કરે છે તેમજ છોડની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે દરેક પાક પર ઉપયોગી.
વાપરવાનું પ્રમાણ: ૨૦ મીલી., ૧૫ લીટર પાણી.
NET WEIGHT : 500 ML.
MRP. : ₹ 500/-
પ્રોડક્ટ લિસ્ટ