ઓલ ક્લીયર
ચુસીયા જીવાંત માટે
પાક ઉપર આવતા દરેક જાતના ચુસીયા જીવાત પર અસર કારક રીઝલ્ટ જેવા કે થીપ્સ, કથેરી, સફેદ માખી, લીલી પોપટી, ગળો, મચ્છી, મોલો, મીલીબગ જેવા તમામ પ્રકારના ચુસીયા જીવાત પર ઝડપી નિયંત્રણ કરવાનું કામ કરે છે છોડની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે તેમજ દરેક પાક પર ઉપયોગી છે.
વાપરવાનું પ્રમાણ: ૨૦ મીલી., ૧૫ લીટર પાણી.
NET WEIGHT : 250 ml.
MRP. : ₹ 650/-
પ્રોડક્ટ લિસ્ટ